peoplepill id: yashwant-mehta
YM
India
1 views today
1 views this week
Yashwant Mehta
Gujarati author

Yashwant Mehta

The basics

Quick Facts

Intro
Gujarati author
From
Work field
Gender
Male
Place of birth
Lilapur, Surendranagar, Lakhtar Taluka, Surendranagar district, India
Age
85 years
Awards
Dhanji Kanji Gandhi Suvarna Chandrak
 
The details (from wikipedia)

Biography

યશવન્ત મહેતા (૧૯ જૂન ૧૯૩૮) ગુજરાતી ભાષાના લેખક છે.

જીવન

તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા લીલાપુર ગામમાં થયો હતો.

સર્જન

તેઓ કિશોર સાહસ કથાઓ અને જીવન ચરિત્રો માટે જાણીતાં છે. તેઓએ ૪૫૦થી વધુ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૦૦ જેટલી કિશોર સાહસકથાઓનો સમાવેશ થાય છે. યુગયાત્રા ‍(૧૯૮૪) તેમની જાણીતી લાંબી વિજ્ઞાન સાહસકથા છે.

પુરસ્કાર

  • શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૨૦૦૬)
  • બાલસાહિત્ય પુરસ્કાર, રાષ્ટ્રિય સાહિત્ય અકાદમી (૨૦૧૦)

સંદર્ભ

બાહ્ય કડીઓ

The contents of this page are sourced from Wikipedia article on 07 Aug 2020. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Yashwant Mehta is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Reference sources
References
Yashwant Mehta
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes