Vaju Kotak
Indian writer, journalist, publisher
Intro | Indian writer, journalist, publisher | |
Places | India | |
was | Writer Journalist Publisher | |
Work field | Business Journalism Literature | |
Gender |
| |
Birth | 30 January 1915, Rajkot, India | |
Death | 29 November 1959Mumbai, India (aged 44 years) | |
Star sign | Aquarius |
વજુ કોટક (૩૦ જાન્યુઆરી ૧૯૧૫ - ૨૯ નવેમ્બર ૧૯૫૯) ગુજરાતી સાહિત્યકાર, પ્રકાશક અને પત્રકાર હતા. તેઓ ચિત્રલેખાના સહસ્થાપક તરીકે જાણીતા છે.
ઇ.સ. ૧૯૭૩માં મુંબઈના એક માર્ગને વજુ કોટક માર્ગ નામ અપાયું છે. ૨૦ એપ્રિલ ૨૦૧૧ના રોજ ભારતીય ટપાલ વિભાગ વડે ચિત્રલેખા સામાયિક પર એક ટપાલ ટિકિટ બહાર પડી હતી, જેમાં વજુ કોટકની છબીનો સમાવેશ થતો હતો.