Hitu Kanodia
Gujarati film actor
Intro | Gujarati film actor | |
Places | India | |
is | Actor | |
Work field | Film, TV, Stage & Radio | |
Gender |
|
હિતુ કનોડિયા ગુજરાતી ચલચિત્રોના જાણીતા નવયુવાન કલાકાર છે. તેઓ ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે તથા સહાયક અભિનેતા કામ કરી રહ્યા છે. તેઓ ગુજરાતી ફિલ્મોના કલાકાર નરેશ કનોડિયાના પુત્ર છે. તેમણે ગુજરાતી ફિલ્મો ઉપરાંત ગુજરાતી ટી.વી.સિરિયલોમાં પણ કામ કરેલું છે. આ ઉપરાંત તેમણે હિન્દી ટી.વી. ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે.